Ahmedabad, 8 June: બુધવારે સેન્સેક્સ- નિફ્ટી સહિત મોટાભાગના સેક્ટોરલ્સ તેજીની ચાલમાં જોડાયા હતા. મોટાભાગનો બજાર વર્ગ, ટેકનિકલ એનાલિસ્ટ્સ અને બ્રોકરેજ હાઉસ તેજીની તરફેણ કરી રહ્યા છે. તે સંજોગોમાં નિફ્ટી માટે 18730 પોઇન્ટની સપાટી ઉપર બંધ રહેવું જરૂરી રહેશે. જો 18600 તોડે તો માર્કેટમાં ફ્રેશ પ્રોફીટ બુકિંગનો સંકેત સમજવો. પરંતુ સ્ટોક સ્પેસિફિક સ્ટ્રેટેજી અલગ હોઇ શકે. માટે યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતની સલાહ અનુસાર ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવાનો નિર્ણય લેવો વધુ યોગ્ય રહેશે.

NIFTY: Intraday Resistance and Support

S 3S 2S 1NiftyR 1R 2R 3
18,55918,59818,66218,72618,76518,80318,868

BANK NIFTY: Intraday Resistance and Support

S 3S 2S 1Bank NiftyR 1R 2R 3
43,96144,05244,16444,27544,36744,45844,569

Intraday Picks

ScripCloseTarget 1Target 2Stop lossRecommendation
PI INDUSTRIES3679.4374337883670BUY ABOVE 3687
APOLLO HOSP5026.5507151005018BUY ABOVE 5031
ASAHI INDIA474.1480484470BUY ABOVE 475
SHYAMMETALICS315.5322324314BUY ABOVE 317
TTK PRESTIGE711.35703700713SELL BELOW 710

(REPORT BY STOXBOX)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)