Comp.OpenClosePrice
(Rs)
Size
(Cr.)
LotEx.
Flair
Writing
Nov22Nov24288
/304
59349BSE,
NSE
Fedbank
Fina.
Nov22Nov24133
/140
1092107BSE,
NSE
Gandhar
Oil
Nov22Nov24160
/169
50188BSE,
NSE
Tata
Tech.
Nov22Nov24475
/500
304330BSE,
NSE
IREDANov21Nov2330
/32
2150460BSE,
NSE

અમદાવાદ, 21 નવેમ્બરઃ સેકન્ડરી માર્કેટમાં વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સંકડાઇ રહ્યા છે. ત્યારે પ્રાઇમરી માર્કેટ આઇપીઓના ઘોડાપૂરથી ઊભરાઇ રહ્યું છે. મેઇનબોર્ડ ખાતે આજે ઈન્ડિયા રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનો આઈપીઓ ખૂલ્યો છે. જ્યારે આવતીકાલે બુધવારે એક સાથે ટાટા ટેક્નો, ગાંધાર ઓઇલ, ફેડબેક ફાઇ. અને ફ્લેર રાઇટિંગ એમ ચાર કંપનીઓના આઇપીઓ ખૂલી રહ્યા છે. તે પૈકી ટાટા ટેકનો. અને IREDAનો ક્રેઝ વધુ છે. તે ઉપરાંત ફેડબેન્ક ફાઇનાન્સિયલ, ફ્લેર રાઇટિંગ અને ગાંધાર ઓઇલ પણ મજબૂત ખેલાડી હોવાથી પ્રાઇમરી માર્કેટના રોકાણકારો અવઢવમાં છે કે, કયો આઇપીઓ ભરવો અને કયો જવા દેવો. પ્રાઇમરી માર્કેટ નિષ્ણાતો પણ આ ચારેય આઇપીઓ પૈકી ટાટા ટેકનો. અને ઇરેડા ઉપર વધુ જોર આપવા ભલામણ કરી રહ્યા છે. જ્યારે બાકીના આઇપીઓમાં અરજી તો કરવાની ભલામણ કરી જ રહ્યા છે.

એસએમઇ પ્લેટફોર્મ ઉપર પણ બે આઇપીઓનું આગમન

એસએમઇ પ્લેટફોર્મ ઉપર આજે તા. 22ના રોજ રોકિંગ ડિલ્સ અને તા. 24 નવેમ્બરે સ્વસ્તિક પ્લાસ્કોન અને તા. ના આઇપીઓ ખૂલી રહ્યા છે. જ્યારે બેન્ચમાર્ક કોમ્યુટર્સ અને શિતલ યુનિવર્સલની ડેટ ટૂંકમાં જાહેર થઇ શકે છે. આ બન્ને આઇપીઓમાં લીડ મેનેજર બિલાઇન કેપિટલ છે.

Comp.OpenClosePrice
(Rs)
Size
(Cr.)
LotEx.
Benchmark
Computer
     BSE
Sheetal
Universal
     NSE
Swashthik
Plascon
Nov 24Nov 2980/8640.761,600BSE
Rockingdeals
Circular
Nov 22Nov 24136/140211,000NSE

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)