પહેલો તબક્કો 21 રાજ્યોની 102 સીટ માટે20 માર્ચે નોટિફિકેશન બહાર19 એપ્રિલે મતદાન થશે
બીજો તબક્કો 13 રાજ્યોની 89 સીટ માટે28 માર્ચે નોટિફિકેશન બહાર પડશે26 એપ્રિલે મતદાન થશે
ત્રીજો તબક્કો 12 રાજ્યોની 94 સીટ માટે12 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે7 મેના રોજ મતદાન થશે.
ચોથો તબક્કો 10 રાજ્યોની 96 સીટ માટે18 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે13 મેના રોજ મતદાન થશે
પાંચમો તબક્કો 8 રાજ્યોની 49 સીટ માટે26 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે20 મેના રોજ મતદાન થશે
છઠો તબક્કો 7 રાજ્યોની 57 સીટ માટે29 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે25 મેના રોજ મતદાન થશે
7મો તબક્કો 13 રાજ્યોની 57 સીટ માટે7 મે નોટિફિકેશન બહાર પડશે1 જૂને મતદાન થશે

અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે ચૂંટણી થશે. 20 માર્ચે નોટિફિકેશન જાહેર થશે

સિક્કિમમાં 19 એપ્રિલે મતદાન થશે

આંધ્રપ્રદેશમાં 13 મેના રોજ ચૂંટણી થશે.

ઓડિશામાં પહેલા તબક્કાનું મતદાન 13 મે અને બીજા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે.

ત્રણ તબક્કામાં 26 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી. આ ચૂંટણી લોકસભા ચૂંટણીની સાથે. ગુજરાતમાં પણ પેટાચૂંટણી