મોર્ટિન એ 2-ઈન-1 સ્પ્રે પ્રોડક્ટ લોન્ચ કરી
26 સપ્ટેમ્બર 2024: Mortein જે પેસ્ટ કંટ્રોલમાં વિશ્વની અગ્રણી બ્રાન્ડ્સમાં સામેલ છે, તેણે હવે નવા કેમ્પેઈન ‘બચ્ચે બચ્ચે કો પતા હૈ ’ની ઘોષણા કરી છે, જે તેની નવતર પ્રોડક્ટ – મોર્ટિન 2-ઈન-1 પર પ્રકાશ પાડનારું છે. જે ભારતનું સૌપ્રથમ 2-ઈન-1 સ્પ્રે છે, જે બંને મચ્છર અને વંદાની 100% મારક ક્ષમતા ધરાવે છે. કીટાણુઓ દ્વારા આરોગ્યને લગતા જોખમોના ફેલાવા ખાસકરીને ચોમાસાની ઋતુ દરમિયાન વંદાને લીધે ફેલાતા ટાઈફોઈડ અને મચ્છરો દ્વારા ફેલાતા ડેંગ્યુ, મલેરિયા જેવા રોગોનો વાવર ચરમસીમાએ હોય છે ત્યારે ભારતીય મા-બાપની ચિંતાઓ પણ વધી રહી છે.
મોર્ટિન 2-ઈન-1 સ્પ્રે હવે ઉપલબ્ધ છે 200 ml, 400 ml અને 600 ml સાઈઝમાં જેની MRPs અનુક્રમે INR 115, INR 225 અને INR 340 છે અને તેને કોઈ પણ ગ્રોસરી સ્ટોર, ડિપાર્ટમેન્ટલ સ્ટોર, દવાની દુકાનો અને અગ્રણી ઈ-કોમર્સ વેબસાઈટ્સ પરથી ખરીદી શકાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)