COMMODITIES TECHNICAL OUTLOOK
Gold LBMA Spot | શરૂઆતમાં ટ્રેન્ડ નેગેટિવ જણાય છે. પરંતુ 1640 ડોલર સુધી ઘટે તેવી શક્યતા ઓછી છે. જો 1610 ડોલરની સપાટી તૂટે તો તેમાં મોટા ઘટાડાની શક્યતા જોવાઇ રહી છે. |
Silver LBMA Spot | 20 ડોલરની સપાટી જાળવી રાખે ત્યાં સુધી સુધારાની શક્યતા મજબૂત ગણવી. પરંતુ 18.80 ડોલરની સપાટી નીચે તેજીના વેપારથી દૂર રહેવા સલાહ મળી રહી છે. |
Crude Oil NYMEX | 93-87 ડોલર વચ્ચેની રેન્જબાઉન્ડ કન્ડિશન હાલના તબક્કે જણાય છે. બેમાંથી જે સાઇડ ઉપર માર્કેટ ટર્ન લે તે બાજુની ચાલ સમજીને વેપાર ગોઠવવા સલાહ મળી રહી છે. |
MCX Technical Commentary Outlook
Gold KG Dec | રૂ. 50000 આસપાસ મજબૂત સપોર્ટ જણાય છે. જેની નીચે સેલિંગ પ્રેશર વધી શકે. અન્યથા સાધારણ સુધારાની શક્યતા નકારી શકાય નહિં. |
Silver KG Dec | રૂ. 58800 નીચેનો ઘટાડો સેલિંગ પ્રેશર વધારી શકે છે. અન્યથા સુધારાની ચાલ રહેવાની શક્યતા ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. |
Crude Oil Nov | રૂ.7200ની સપાટી જાળવી રાખે ત્યાં સુધી સુધારાની શક્યતા ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી. રૂ. 7020ની સપાટી તૂટે તો સેલિંગ પ્રેશર વધી શકે છે. |
Commodity Morning Insights by Geojit
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)