ભારત ફોર્જ, ICICIPRULI, HAVELLS અને MARICO સ્ટોપલોસ સાથે ખરીદવા ભલામણ
અમદાવાદ, 29 મેઃ ભારતીય શેરબજારો ધીરે ધીરે ઓલટાઇમ હાઇ તરફ ધસી રહ્યા છે. માર્કેટમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી વધી રહ્યા છે. ઇન્વેસ્ટર્સ ઇન્વોલ્વમેન્ટ પણ વધી રહ્યું છે. તે સંજોગોમાં રોકાણકારોએ સ્ટોપલોસ અને ટાર્ગેટ્સ સાથે ખરીદવા માટે ભારત ફોર્જ, ICICIPRULI, HAVELLS અને MARICO ઉપર અભ્યાસ અને નિષ્ણાતોની સલાહ અનુસાર વોચ રાખવાની સલાહ મળી રહી છે.
નિફ્ટી સપોર્ટ 18385- 18272, રેઝિસ્ટન્સ 18561- 18622
નિફ્ટી | 18499 | બેન્ક નિફ્ટી | 44018 | ઇન ફોકસ |
S1 | 18385 | S1 | 43715 | BHARAT FORG |
S2 | 18272 | S2 | 43413 | ICICIPRULI |
R1 | 18561 | R1 | 44194 | HAVELS |
R2 | 18622 | R2 | 44370 | MARICO |
STOCK IN FOCUS
Bharat Forge (CMP 768)
Bharat Forge (BHFC) closed ~1.4% higher as against Nifty rising by 1% on Friday. We expect strong traction in Industrial segment coupled with strengthening position in E-mobility space and expect it to be a growth driver for the next 2-3 years. we have BUY rating on BHFC with a Target Price of Rs850, valuing the stock at a P/E multiple of 27x
Intraday Picks
ICICIPRULI (PREVIOUS CLOSE: RS446) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs445- 443 for the target of Rs463 with a strict stop loss of Rs437.
HAVELLS (PREVIOUS CLOSE: RS1,289) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs1,288- 1,282 for the target of Rs1,322 with a strict stop loss of Rs1,274.
MARICO (PREVIOUS CLOSE: RS544) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs544- 540 for the target of Rs560 with a strict stop loss of Rs531.
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)