સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 463 પોઇન્ટની નરમાઇ

નિફ્ટીએ 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વધુ એકવાર ગુમાવી અમદાવાદઃ વિતેલા સપ્તાહની શરૂઆત નરમાઇના ટોન સાથે 57773 પોઇન્ટની સપાટીએ થયા બાદ સેન્સેક્સે મંગળ અને બુધવારે સુધારામાં […]

નિફ્ટી માટે 17500 પણ ક્રોસ કરવાનું કઠિન સાબિત થઇ રહ્યું છે… 16900 તોડે નહિં તે જોવું… NIFTY OUTLOOK: SUPPORT 17013- 16949, RESISTANCE 17173- 17269

અમદાવાદઃ ગુરુવારે નિફ્ટી-50એ સ્માર્ટ રિકવરી નોંધાવ્યા બાદ ફરી પાછો મંદીનો રાગ આલાપવાનું શરૂ કરતાં છેલ્લે 75 પોઇન્ટના લોસ સાથે 17077 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. […]

IPO Listing: Global Surfacesનુ 22% પ્રિમિયમે લિસ્ટિંગ

અમદાવાદ, 23 માર્ચઃ ગ્લોબલ સરફેસિસ (Global Surfaces)નું આજે 22 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ થયુ છે. રૂ. 140ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર સવારે રૂ. 163ની સપાટીએ ખુલી […]

NSEએ ‘ડુ નોટ એક્સરસાઈઝ’ સુવિધા રદ્દ કરી

અમદાવાદ, 23 માર્ચઃ સ્ટોક માર્કેટના ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O) ટ્રેડર્સે આગામી નાણાકીય વર્ષથી વધારાની સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે NSEએ તેમના માટે 30મી માર્ચ […]

નિફ્ટીને હવે 17203ના સપોર્ટની જરૂર, હેટ્ર્રીક નોંધાવે તો સુધારાની આગેકૂચ NIFTY OUTLOOK: SUPORT 17104- 17056, RESISTANCE 17203- 17255

અમદાવાદઃ નિફ્ટી-50 બે દિવસમાં 586 પોઇન્ટનો સુધારો નોંધાવી ચૂક્યો છે. ગુરુવારે પણ જો સુધારાની હેટ્રીક નોંધાવે તો સુધારાની આગેકૂચ નોંધાવે તેવો આશાવાદ પ્રબળ બની શકે. […]

સેન્સેક્સ બે દિવસમાં 586 પોઇન્ટ સુધર્યો, નિફ્ટીએ 17100ની સપાટી જાળવી

અમદાવાદ, 22 માર્ચઃ ભારતીય શેરબજારો બે દિવસથી રાહત રેલી દર્શાવી રહ્યા છે. તેના કારણે સેન્સેક્સે બે દિવસમાં 586 પોઇન્ટનો સુધારો નોંધાવવાની સાથે સાથે 58000 પોઇન્ટની […]

નિફ્ટી 17100 જાળવીને 17250 ક્રોસ કરે તે સુધારાની આગેકૂચ માટે જરૂરી NIFTY OUTLOOK: SUPPORT 17040- 16972, RESISTANCE 17151- 17195

અમદાવાદ, 22 માર્ચઃ વૈશ્વિક શેરબજારોમાં ધીરે ધીરે વિશ્વાસ પુનઃ સ્થાપિત થઇ રહ્યો છે. પરંતુ ફેડનું ફેફરું સેકન્ડ હાફમાં શું રિઝલ્ટ આપે છે તેની ઉપર માર્કેટનો […]