Gold LBMA Spot:1680 ડોલર નીચેનું બ્રેક સતત લિક્વિડેશન પ્રેશર વધારી શકે છે. અન્યથા થોડી રિકવરીની શક્યતા જણાય છે.
Silver LBMA Spot:બ્રોડર આઉટલૂક વીક જણાય છે. જોકે, 17.40 ડોલરનો સપોર્ટ તોડે નહિં ત્યાં સુધી સુધારાની ચાલ આગળ વધી શકે.
Crude Oil NYMEX:88 ડોલરની નીચે જ્યાં સુધી રહે ત્યાં સુધી નબળાઇની શક્યતા વિશેષ જણાય છે. દરમિયાનમાં એકવાર આ લેવલ ક્રોસ થાય તો 91 ડોલર સુધી સુધરી શકે છે.

એમસીએક્સ ટેકનિકલ કોમેન્ટરી

ગોલ્ડડ ઓક્ટોઃ49950નું સપોર્ટ લેવલ જાળવી રાખે ત્યાં સુધી સુધારાની આગેકૂચની શક્યતા છે. જોકે, તેની નીચે લિક્વિડિટી પ્રેશર વધારી શકે છે.
સિલ્વર ડિસેમ્બરઃરૂ. 52500ની ઉપર રહે ત્યાં સુધી ખરીદીનો ટ્રેન્ડ જળવાઇ શકે છે. જોકે, તેની નીચેનું ટ્રીગર હીટ થાય તો લિક્વિડેશન પ્રેશર જોવા મળી શકે છે.
ક્રૂડ ઓઇલ સપ્ટેમ્બર:રૂ. 6800ની નીચે રહે ત્યાં સુધી નબળાઇ જારી રહી શકે છે. એકવાર આ લેવલ ક્રોસ થાય પછી ઉપરમાં રૂ. 7200ની શક્યતા નકારી શકાય નહિં.
commentary by: geojit commodity