ફંડ હાઉસની ભલામણઃ TORRENT PHARMA, PRESTIGE, COAL INDIA, BHARTI AIRTEL
અમદાવાદ, 1 જૂનઃ બુધવારે ઇન્ડિયન ઇકોનોમિના જોરદાર ન્યૂઝ બજાર માટે આજે કેવાં પ્રોત્સાહક રહેશે તે જોવાનું રહેશે. કારણકે હેવી પ્રોફીટ બુકિંગ બાદ સેકન્ડ હાફમાં વેલ્યૂ બાઇંગની શરૂઆત સૂચવે છે કે, માર્કેટ ટ્રેન્ડ અને અંડરટોન મજબૂત રહી શકે છે. વિવિધ ફંડ હાઉસ દ્વારા કંપની સંબંધિત સમાચારો અને ઇવેન્ટ આધારીત ખરીદી, વેચાણ કે હોલ્ડિંગ માટેની સલાહો મળી રહી છે. તે અત્રે આપવામાં આવી છે. રોકાણકારો યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતની સલાહ અનુસાર ફોલો કરી શકે છે.
HSBC on Torrent Pharma: Upgrade to Buy on Company, target price at Rs 2030/sh (Positive)
Investec on Pharma stocks: Indian companies have garnered $700 m Revlimid sales, expect future to be better. Expect sales totalling over $4 bn till January 2026 given high profitability. Dr Reddy, Natco Pharma, Cipla, Sun Pharma and Zydus are top beneficiaries (Positive)
Jefferies on Apollo Hospitals: Maintain Buy on Company, target price at Rs 5300/sh (Positive)
Jefferies on Prestige: Maintain Buy on Company, target price at Rs 560/sh (Positive)
JP Morgan on Prestige: Maintain Overweight on Company, target price at Rs 650/sh (Positive)
JP Morgan on India GDP: We Raise FY24 Growth Estimate To 5.5% From 5% Global Growth Momentum Is Still Expected To Slow In Coming Quarters (Positive)
Citi on India GDP: Q4 GDP Growth Has Prompted Us to Revise Upwards FY24 Real GDP Forecast Increased To 6.2% From 5.9% (Positive)
MS on India GDP: We Expect Growth To Track Above 6% Over The Next Two Years Find Trends In Incoming Data Consistent With Our View Of GDP At 6.2% In FY24 (Positive)
CLSA on Bharti Airtel: Maintain Buy on Company, raise target price at Rs 1015/sh (Positive)
Citi on Coal India: Maintain Neutral on Company, target price at Rs 240/sh (Neutral)
Macquarie on City Union Bank: Downgrades to Neutral on company, target price at Rs 140/sh (Negative)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)