IPO: વિનસ પાઇપ્સનો 50.74 લાખ શેર્સનો ઇશ્યૂ બુધવારે ખુલશે
સ્ટેનલેસ સ્ટીલ પાઇપ્સ અને ટ્યુબ્સના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે વ્યસ્ત વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સનો પ્લાન્ટ ભૂજ- ભચાઉ હાઇવે, કચ્છ ખાતે આવેલો છે.
વિનસ પાઇપ્સઃ આઇપીઓ વેલ્યૂએશન
કંપની આઇપીઓ પ્રાઇસ બેન્ડની 21 ગણી અપર બેન્ડથી ઉપલબ્ધ છે. પોસ્ટ ઇશ્યૂ માર્કેટકેપ રૂ. 661.7 કરોડની રહેશે. પ્રાઇસ ટૂ બુક વેલ્યી 10.7x (રૂ. 30.5ની એનએવી, તા. 30 માર્ચની વેલ્યૂના આધારે) ગણાય.
બ્રોકરેજ વ્યૂઃ આનંદ રાઠી બ્રોકરેજ હાઉસ આ આઇપીઓને એવોઇડ કરવાની સલાહ આપે છે.
આઇપીઓ એટ એ ગ્લાન્સ
ઇશ્યૂ સાઇઝ | રૂ. 165.4 કરોડ |
ફ્રેશ ઇશ્યૂ | 50.74 લાખ શેર્સ |
ઇશ્યૂ ખુલશે | 11 મે- 2022 |
ઇશ્યૂ બંધ થશે | 13 મે- 2022 |
ફેશ વેલ્યૂ | રૂ. 10 |
પ્રાઇસ બેન્ડ | 310- 326 |
મિનમિમ લોટ | 46 |
ફાઇનાન્સિયલ હાઇલાઇટ્સ (આંકડા રૂ. કરોડમાં)
વિગત | 9માસ-22 | FY-21 | FY-20 | FY-19 |
રેવન્યૂ | 276.77 | 309.3 | 177.8 | 118.7 |
EBTDA | 35.51 | 34.7 | 11.6 | 8.29 |
ચો. નફો | 23.6 | 23.6 | 4.13 | 3.75 |
ઇપીએસ(રૂ.) | 15.5 | 18.0 | 3.2 | 2.9 |