અમદાવાદ, 25 મેઃ નિફ્ટી-50એ બુધવારે શરૂઆત ઘટાડા સાથે કરવા સાથે અંત પણ ઘટાડા સાથે જ નોંધાવ્યો હતો. છેલ્લે 63 પોઇન્ટના ઘટાડા સાથે 18285 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. પ્રોફીટ બુકીંગ સેલિંગ તેમજ વૈશ્વિક શેરબજારોની સ્થિતિની સાથે સાથે માર્કેટ ઓવર બોટ કન્ડિશન દર્શાવે છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી છે. ગુરુવાર માટે ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ તેની 18315- 18260 પોઇન્ટની બન્ને નજીકની ટેકાની સપાટીઓ ગુમાવી છે. અવરલી ટાઇમફ્રેમ ચાર્ટ સૂચલવે છે કે, નીચામાં નિફ્ટી માટે 18235- 18184 પોઇન્ટના લેવલ્સ મહત્વની ટેકાની સપાટી સાબિત થઇ શકે છે. ઉપરમાં 18364- 18443 પોઇન્ટની સપાટીઓ મહત્વની રેઝિસ્ટન્સ બની શકે છે.

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 43542- 43405, રેઝિસ્ટન્સ 43912- 44147

બુધવારે બેન્ક નિફ્ટીએ 44010 પોઇન્ટની સપાટીએથી રિકવરીમાંથી કરેક્શન મોડ દર્શાવવા સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેચરલ નોંધાવી છે.

STOCK IN FOCUS

Blue Star (CMP 1,436) – Blue Star continues to focus on profitability improvement and efficient utilization of capital while continuing to invest in manufacturing capacity, R&D and expansion of international footprint. We have our BUY rating on the stock with a Target Price of Rs1,770.

Intraday Picks

ITC (PREVIOUS CLOSE: RS434) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs431- 429 for the target of Rs441 with a strict stop loss of Rs425.

SBILIFE (PREVIOUS CLOSE: RS1,175) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs1,169- 1,162 for the target of Rs1,194 with a strict stop loss of Rs1,146.

COALINDIA (PREVIOUS CLOSE: RS241) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs239- 237 for the target of Rs247 with a strict stop loss of Rs234.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)