IPO News: આજે GPT Healthcareનો આઈપીઓ બંધ થશે, Juniper Hotels IPO શેર એલોટ કરશે
અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની ચહલપહલ જારી છે. આવતીકાલે એક્સિકોમ અને પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ખૂલી રહ્યાછે. જ્યારે 28ના ભારત હાઈવેનો InvIt અને 29 ફેબ્રુઆરીના […]