સોફ્ટવેર ડેવલપરો, ઉદ્યોગસાહસિકો માટે LARACON ઇન્ડિયાની પ્રથમ આવૃત્તિ 25-26 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાશે

સોફ્ટવેર ડેવલપરો, ઉદ્યોગસાહસિકો સહિત 1,200થી વધારે સહભાગીઓ અને 10થી વધારે દેશના 20થી વધુ વક્તાઓ ઉપસ્થિત રહેશે અમદાવાદ: અમદાવાદમાં 25 અને 26 ફેબ્રુઆરીના રોજ લારાવેલની સત્તાવાર […]