માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19767- 19733, રેઝિસ્ટન્સ 19856- 19910, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI બેન્ક અને મધરસન ખરીદો
અમદાવાદ, 24 નવેમ્બરઃ નિફ્ટી છેલ્લા કેટલાંક સમયથી વારંવાર 19850 પોઇન્ટની મહત્વની સાયકોલોજિકલ અને રેઝિસ્ટન્સ સપાટી કૂદાવવામાં અને જાળવવામા નિષ્ફળ જઇ રહ્યો છે. બિઝનેસ ગુજરાત તરફથી […]