માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19422- 19320, રેઝિસ્ટન્સ 19696- 19869, ઇન્ટ્રા-ડે વોચ SRF, IEX
અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ ગુરુવારે નિફ્ટીએ નેગેટિવ મોમેન્ટમ સાથે ટ્રેડ કરવાની સાથે સાથે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશર રહેતાં 19600 પોઇન્ટની અતિ મહત્વની સપાટી ગુમાવી છે. જે […]