નિફ્ટી માટે સપોર્ટ 18705- 18593, રેઝિસ્ટન્સ 18884- 18951 આયશર, અલ્ટાસેમ્કો ઉપર પોઝિટિવ વ્યૂ
અમદાવાદ, 21 જૂનઃ મંગળવારે શાર્પ ગેપડાઉન પછી સેકન્ડ હાફમાં જોવાયેલા સંગીન સુધારાન ચાલમાં નિફ્ટીએ 61 પોઇન્ટના સુધારા સાથે 18800 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ફરી પાછી મેળવવા […]