MARKETLENS: NIFTYમાટે સપોર્ટ 25232-સ25184, રેઝિસ્ટન્સ 25330- 25381, નિફ્ટી 25000 તોડે નહિં ત્યાં સુધી ઝૂકેગા નહિં…
અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ 12 દિવસની અનરાધાર તેજી વચ્ચે ભારતીય શેરબજારો અને રોકાણકારો- ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સ ભિંજાઇ રહ્યા છે. ચોમાસું પણ પૂરબહારમાં જામ્યું છે, ટૂંકમાં મોસમ […]