માર્કેટ લેન્સઃ NIFTY સપોર્ટ19626- 19580, રેઝિસ્ટન્સ 19751- 19829, બર્જર પેઇન્ટ ખરીદો
અમદાવાદ, 25 જુલાઇઃ નિફ્ટી-50એ સોમવારે સપ્તાહના પ્રારંભે જ 100 પોઇન્ટની સાંકડી વોલેટિલિટી વચ્ચે પ્રોફીટ બુકિંગ નોંધાવ્યું હતું ખાસ કરીને મિડકેપ્સ અને ઇન્ડેક્સ આધારીત સ્ટોક્સમાં જેના […]