મિરર ઇફેક્ટઃ અત્યારસુધી FII વેચવાલ હતા હવે DIIની વેચવાલી જોવા મળી!
સેન્સેક્સમાં 818ની વોલેટિલિટી, NIFTYએ 17600 પોઇન્ટની સપાટી ગુમાવી માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, સેન્સેક્સ- નિફ્ટી બેઝ્ડ ટ્રેડિંગ, સેક્ટોરલ્સમાં સુસ્ત ટ્રેન્ડ અમદાવાદઃ છેલ્લા એક કલાકના હેવી સેલિંગ પ્રેશર વચ્ચે […]