અમદાવાદ, 3 ઓક્ટોબરઃ શુક્રવારે બીએસઇ સેન્સેક્સ 320 પોઇન્ટના સુધારા સાથે 65828 પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી 114 પોઇન્ટના સુધારા સાથે 19638 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. શુક્રવારે ગેપઅપ ઓપનિંગ સાથે નિફ્ટીએ 19600 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર ટ્રેડ થવાનું ચાલું કર્યું હતું અને ઇએમએ50 ઉપર બંધ આપ્યું છે. બે દિવસ કોઇ નેગેટિવContinue Reading

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ મિનિ વેકેશનનો માહોલ, શ્રાદ્ધ પક્ષની સુસ્તી અને નવા બનાવોની રાહમાં અટવાયેલા શેરબજારોની ટ્રેડિંગ રેન્જ સંકડાયેલી રહી છે. ટેકનિકલી નિફ્ટી માટે 19500 પોઇન્ટની સપાટી મહત્વનો સપોર્ટ ધરાવે છે. મિડકેપ્સ અને સ્મોલકેપ્સમાં સ્ટોક સ્પેસિફિક બ્રેડ્થ પોઝિટિવ રહી છે. ડેઇલી ચાર્ટ ઉપર જણાય છે કે નિફ્ટી 19800 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજContinue Reading

અમદાવાદ, 2 ઓક્ટોબરઃ એસએમઈ સેગમેન્ટમાં 2017-18 બાદ ફરી પાછું આઈપીઓનું ઘોડાપુર જોવા મળ્યું છે. પરંતુ તે સમયે રિટર્ન આપવામાં મોટાભાગની એસએમઈ નિષ્ફળ રહેતાં છેલ્લા 3 વર્ષથી એસએમઈ આઈપીઓ સેગમેન્ટ શુષ્ક બન્યું હતું. પરંતુ ગતવર્ષે રિટર્ન આપવામાં મેઈન બોર્ડ આઈપીઓને પણ પાછળ છોડતાં એસએમઈ આઈપીઓની બોલબાલા વધી છે. ચાલુ કેલેન્ડર વર્ષContinue Reading

અમદાવાદ, 2 ઓક્ટોબરઃ હવે થોડા સમયમાં જ તહેવારોની સિઝન ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. ત્યારે તમારા ખિસ્સા પર બોજો વધી ન જાય તેનુ ખાસ ધ્યાન રાખો. તેમાંય ખાસ કરીને ઓક્ટોબરથી લાગૂ થયેલા નવા ફાઈનાન્સ એક્ટ 2023 વિશે માહિતી મેળવી આકર્ષક સ્કીમ્સ અને ઓફરની માયાજાળમાં ફસાવવાથી બચી શકો છો.Continue Reading

અમદાવાદ, 2 ઓક્ટોબરઃ વિદેશ ભણવા જતાં, ફરવા જતાં લોકો માટે નવો કર લાગૂ થયો છે. જેના દ્વારા વિદેશ પ્રવાસ મોંઘો થયો છે. 1 ઓક્ટોબરથી અમલી નવા દરો મુજબ રૂ. 7 લાખના ફોરેન રેમિટન્સ પર કોઈ ટેક્સ કલેક્ટેડ એટ ધ સોર્સ (TCS) લાગૂ થશે નહિં. જ્યારે ફોરેન ટૂર પેકેજના બુકિંગ પરContinue Reading