અમદાવાદ, 9 એપ્રિલ: પ્રાઇમરી માર્કેટમાં ફરી સુસ્તીનો માહોલ સર્જાયો છે. ગત સપ્તાહેર લિસ્ટેડ ઉદયશિવકુમાર ઇન્ફ્રા.નો આઇપીઓ રૂ. 35ની ઇશ્યૂ પ્રાઈસ સામે રૂ. 31.5ના મથાળે લિસ્ટેડ થયા બાદ સપ્તાહના અંતે રૂ. 34.9ની સપાટીએ 0.29 ટકા ડિસ્કાઉન્ટ સાથે બંધ રહ્યો હતો. મેઇનબોર્ડમાં આ સપ્તાહે એકપણ આઇપીઓ હાલ તો જણાતો નથી. પરંતુ એસએમઇ પ્લેટફોર્મ ઉપર 3 આઇપીઓની હાજરી રહેશે.

જ્યારે ચાલુ કેલુન્ડર વર્ષ દરમિયાન લિસ્ટેડ 3 આઇપીઓ પૈકી તા. 23 માર્ચના રોજ લિસ્ટેડ ગ્લોબલ સર્ફેસિસ ઇશ્યૂ પ્રાઇસ સામે હજી પણ 34 ટકા રિટર્ન આપી રહ્યો છે. શાહ પોલિમર્સ 18.6 ટકા, દીવગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ 13.13 ટકા  રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ 2.23 ટકા રિટર્ન આપી રહ્યા છે. આ સપ્તાહે મેઇન બોર્ડમાં એક પણ આઇપીઓ નહિં.

મેઇનબોર્ડ આઇપીઓ પરફોર્મન્સ એટ એ ગ્લાન્સ

CompanyListed OnIssue PriceListing Day CloseListing Day GainCurrent PriceProfit/Loss
 Udayshivakumar InfraApr 33531.5-10%34.9-0.29%
Global SurfacesMar 23140170.922.07%187.333.79%
 Divgi TorqTransfer SystemsMar 14590605.152.57%667.4513.13%
 Sah PolymersJan 126589.2537.31%77.0918.6%
 Radiant Cash ManagementJan 494104.711.38%96.12.23%

આઇપીઓ ધ્યાનમાં રાખો

દીવગી ટોર્ક ટ્રાન્સફર સિસ્ટમ્સ અને રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ ઉપર રાખો વોચ

સેબી સમક્ષ ફાઇલ થયેલા ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ્સ

DateTitle
Apr 06, 2023Go digit General Insurance Limited – DRHP
Apr 05, 2023Samhi Hotels Limited – DRHP
Apr 03, 2023Aeroflex Industries Limited
Apr 03, 2023Sancode Technologies Limited
Apr 03, 2023Pyramid Technoplast Limited – DRHP
Mar 31, 2023Updater Services Limited
Mar 29, 2023SPC Life Sciences Limited – DRHP
Mar 28, 2023Netweb Technologies India Limited – DRHP
Mar 27, 2023Motisons Jewellers Limited – DRHP
Mar 24, 2023INFINIUM PHARMACHEM LIMITED
Mar 23, 2023SBFC Finance Limited – DRHP
Mar 21, 2023SVJ ENTERPRISES LIMITED
Mar 13, 2023TATA Technologies Limited
Mar 10, 2023Healthvista India Limited- Addendum to DRHP
Mar 06, 2023Nova Agritech Limited – DRHP

(સ્રોતઃ સેબી)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)