ફંડ હાઉસની ભલામણઃ આયશર મોટર્સ, હિન્દાલકો ખરીદો, એયુ બેન્ક વેચો
અમદાવાદ, 5 જૂનઃ વિવિધ બ્રોકરેજ હાઉસ/ ફન્ડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે કરવામાં આવેલી ભલામણ અનુસાર આયશર મોટર્સ, હિન્દાલકો ખરીદો, એયુ બેન્ક વેચો તેવી સલાહ મળી રહી છે. તે ઉપરાંત કેટલીક સ્ક્રીપ્સમાં સ્ટોક સ્પેસિફિક ન્યૂઝ આધારીત લેણ વેચાણ અને હોલ્ડ કરવાના સંકેત મળી રહ્યા છે. રોકાણકારો યોગ્ય અભ્યાસ, નિષ્ણાતોના યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોતાની સ્ટ્રેટેજી ઘડી શકે તે હેતુથી અત્રે સંક્ષિપ્ત વિગતો આપવામાં આવી છે.
CLSA on Banks: Credit growth: strong start to FY24. ICICI Bank, Axis Bank & SBI are top picks (Positive)
MS on SBI Life: Maintain Overweight on Company, target price at Rs 1650/sh (Positive)
JP Morgan on Hindalco: Maintain Overweight on Company, target price at Rs 490/sh (Positive)
UBS on Aegis Logistics: Maintain Overweight on Company, target price at Rs 480/sh (Positive)
MS on OMCs: India’s Fuel Basket Is Priced At $110/bbl, IOC & BPCL Are Preferred Picks (Positive)
Jefferies on Cement: Demand Growth Likely In Teens With Strong Traction In Infra & A Bit Sluggish In IHB (Positive)
JP Morgan on Eicher Motors: Maintain Neutral on Company, target price at Rs 3620/sh (Neutral)
Macquarie on Info Edge: Maintain Underperform on Company, target price at Rs 3000/sh (Neutral)
MS on M&M Fin: Maintain Equal weight on Company, target price at Rs 310/sh (Neutral)
Jefferies on M&M Fin: Maintain Buy on Company, target price at Rs 270/sh (Neutral)
JP Morgan on Vedanta: Downgrades to Neutral on company, target price at Rs 280/sh (Negative)
JP Morgan on Hind Zinc: Downgrades to Underweight on company (Negative)
Citi on Au Bank: Downgrades to Neutral on company, target price at Rs 765/sh (Negative)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)