AHMEDABAD GOLD-SILVER SPOT PRICE: ચાંદીમાં રૂ. 500, સોનામાં રૂ. 200નો સુધારો
અમદાવાદના હાજર ભાવ
ચાંદી ચોરસા | 79500-81500 (+500) |
ચાંદી રૂપું | 79300- 81300 (+500) |
સિક્કા જૂના | 750- 1000 |
999 સોનું | 72700-74700 (+200) |
995 સોનું | 72500-74500 (+200) |
હોલમાર્ક | 73205 (+195) |
અમદાવાદ, 25 એપ્રિલઃ
અમદાવાદના સ્થાનિક સોના-ચાંદી બજારમાં ગુરુવારે કિંમતી ધાતુઓમાં સુધારાની ચાલ આગળ વધવા સામે ઘરાકીનો અભાવ રહ્યો હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું હતું.
પ્રમાણમાં ઊંચા ભાવો અને સિઝનલ ખરીદીની ગેરહાજરીમાં 10 ગ્રામદીઠ 999 સોનું 72700-74700 (+200), 995 સોનું 72500-74500 (+200), કીલોદીઠ ચાંદી ચોરસા 79500-81500 (+500) અને ચાંદી રૂપું 79300- 81300 (+500)ની સપાટીએ રહ્યા હતા.
દેશાવરોમાં પણ માગના અભાવ વચ્ચે બન્ને કિંમતી ધાતુઓમાં ઇન્ટરનેશનલ પેરીટીમાં ભાવોમાં સુધારાની ચાલ નોંધાઇ હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)