રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો Q3 ચોખ્ખો નફો રૂ. 17806 કરોડ

અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તા. 31 ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો આગલાં વર્ષના તેટલાંજ ગાળાની સરખામણીમાં 0.6 […]

ગ્રીન્ઝો એનર્જી સાણંદમાં Rs. 500 કરોડના મૂડીરોકાણ સાથે ઇલેક્ટ્રોલાઇઝર્સ પ્લાન્ટ સ્થાપશે

પ્રોજેક્ટ પાછળ ગ્રીન્ઝો એનર્જી રૂ. 500 કરોડનું રોકાણ કરશે અમદાવાદ: ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2માં ઇલેક્ટ્રોલાઇઝર્સ અને ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટેનો અદ્યતન […]

MUKESH AMBANI વૈશ્વિક સ્તરે ટોચના 100 CEOમાં બીજા ક્રમે

Nvidia CEO જેન્સન હુઆંગ આ વર્ષના બ્રાન્ડ ફાઇનાન્સ બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જ્યારે RELIANCE ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન MUKESH AMBANI વર્ષ 2023 […]

Hind zincનો નફો 20 ટકા ઘટ્યો, 5500 કરોડ ડિવિડન્ડ ફાળવશે

અમદાવાદઃ હિન્દુસ્તાન ઝિંક (Hindustan Zinc)નો ત્રિમાસિક ચોખ્ખો નફો 20 ટકા ઘટ્યો હોવા છતાં શેરહોલ્ડર્સને રૂ. 5493 કરોડનું ડિવિડન્ડ ફાળવવા જાહેરાત કરી છે. હિન્દુસ્તાન ઝિંક ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજી વખત […]

બંધન બેંકનો કુલ વ્યવસાય રૂ. 2 લાખ કરોડથી વધી ગયો

કોલકાતા: બંધન બેંકએ નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. બેંકે સાત વર્ષની કામગીરીના ગાળામાં રૂ. 2 લાખ કરોડનો […]

RELIANCE JIOનો Q3 ચોખ્ખો નફો 28% વધી 4638 કરોડ

અમદાવાદઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ જિયોએ ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા વર્ષ 2022-23ના 3જા ત્રિમાસિક ગાળા માટે જાહેર કરેલા સ્ટેન્ડઅલોન પરીણામો અનુસાર ચોખ્ખો નફો 28 ટકા વૃદ્ધિ […]

જૉય ઇ-બાઇકના નવા ઇલેક્ટ્રિક સ્કૂટર MIHOS માટે ઓનલાઇન બુકિંગ શરૂ

વડોદરા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ જૉય ઇ-બાઇકની ઉત્પાદક કંપની વોર્ડવિઝાર્ડે નવા હાઈ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર MIHOS (મિહોસ)નું  ઓનલાઇન બુકિંગ 22 જાન્યુઆરી, 2023થી શરૂ કરવાની જાહેરાત કરી છે. […]

L&T TECHNOLOGY SERVICESનો નફો 22 ટકા વધ્યો

અમદાવાદઃ પ્યૉર-પ્લે એન્જિનીયરિંગ સર્વિસીસ કંપની એલએન્ડટી ટેકનોલોજી સર્વિસીસ લિમિટેડ એ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 22 ટકા વૃદ્ધિ […]