રૂ. 1,195-1,258ની
પ્રાઇઝ બેન્ડ
બિડ/ઓફર ખુલવાની
તા. 9 ફેબ્રુઆરી
બિડ/ઓફર બંધ થવાની
તા. 13 ફેબ્રુઆરી
બિડ્સ લઘુતમ 11 શેર્સ
અને 11ના ગુણાંકમાં

અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડે કંપનીના સૂચિત આઈપીઓ પહેલા પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના દરેક ઇક્વિટી શેર માટે રૂ. 1,258ના અપર પ્રાઇઝ બેન્ડ પર 25 એન્કર ઇન્વેસ્ટર્સને 56,94,753 ઇક્વિટી શેર્સ ફાળવીને રૂ. 716 કરોડ એકત્રિત કર્યા છે.

એન્કર બુકમાં કેપિટલ ગ્રુપ, જીઆઈસી, ટીટી ઇમર્જિંગ માર્કેટ્સ અનકોન્સ્ટ્રેઇન્ડ ફંડ, પ્રેમજી, કાર્મિગ્નેક પોર્ટફોલિયો, અમુંડી ફંડ્સ ન્યૂ સિલ્ક રોડ, અમુંડી ફંડ્સ એશિયા ઇક્વિટી કોન્સન્ટ્રેટેડ, બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની, એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સ, જ્યુપિટર ઈન્ડિયા ફંડ, ધ જ્યુપિટર ગ્લોબલ ફંડ-જ્યુપિટર ઈન્ડિયા સિલેક્ટ, સ્મોલકેપ વર્લ્ડ ફંડ ઇન્ક., ગવર્નમેન્ટ ઓફ સિંગાપોર, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર, પાયોનિયર ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્કીમ 2, મિરે એસેટ ઈન્ડિયા સેક્ટર લીડર ઈક્વિટી ફંડ, મિરે એસેટ ઈન્ડિયા બ્લ્યૂ ચીપ ઇક્વિટી માસ્ટર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, સીએલએસએ ગ્લોબલ માર્કેટ્સ પીટીઈ-ઓડીઆઈ, આલિયાન્ઝ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ફંડ-આલિયનાઝ એશિયા મલ્ટી ઈન્કમ પ્લસ, પ્રાઇવેટ ક્લાયન્ટ ઇમર્જિંગ માર્કેટ્સ પોર્ટફોલિયો, એનવીઆઈટી ઇમર્જિંગ માર્કેટ્સ ફંડ, બાર્કલેઝ મલ્ટી-મેનેજર ફંડ પીએલસી, મેગ્ના અમ્બ્રેલા ફંડ પીએલસી – મેગ્ના ઈએમ ઇન્કમ એન્ડ ગ્રોથ ફંડ, યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યોરન્સ કંપની, સોસાયટી જનરલ – ઓડીઆઈ, મોર્ગન સ્ટેનલી એશિયા (સિંગાપોર) પીટીઈ – ઓડીઆઈ, ગોલ્ડમેન સાક્સ (સિંગાપોર) પીટીઈ – ઓડીઆઈ અને કોપ્થલ મોરિશિયસ ઇન્વેસ્ટમેન્ટ – ઓડીઆઈ અકાઉન્ટ સહિતના વિવિધ અગ્રણી ઇન્વેસ્ટર્સે ભાગ લીધો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)