અમદાવાદ, 2 મેઃ અંબુજા સિમેન્ટ અને તાતા સ્ટીલના પરીણામો આજે જાહેર થશે તે ઉપરાંત આજે ડીસીએમ શ્રીરામ, હોમફર્સ્ટ, મોલ્ડટેક, ન્યૂજેન, પીએસબી, સાસ્કેન, યુકો બેન્ક અને વીબીએલ સહિતની કંપનીઓના પરીણામો પણ જાહેર થઇ રહ્યા છે.

AMBUJACEM, ASTEC, ATGL, CIGNITI, DCMSHRIRAM, HOMEFIRST, KEI, MOLDTEK, NEWGEN, PSB, SASKEN, SPANDANA, TATASTEEL, UCOBANK, VBL

AMBUJA YoY

Revenue expected at Rs 4285 crore versus Rs 7906 crore

EBITDA expected to be seen at Rs 796 crore versus Rs 536 crore

EBITDA margin expected to be seen at 18.5% versus 6.70%

Net profit expected to be seen at Rs 494 crore versus Rs 574 crore

TATA STEEL YoY

Revenue expected at Rs 59,729 crore versus Rs 69,323 crore

EBITDA expected to be seen at Rs 5621 crore versus Rs 15,029 crore

EBITDA margin expected to be seen at 9.41% versus 21.68%

Net profit expected to be seen at Rs 861 crore versus Rs 10,030 crore

Q4FY23 EARNING CALENDAR 03.05.2023

AAVAS, ABB, ANURAS, AWL, BAJAJCON, CHOLAFIN, FOSECOIND, GODREJPROP, HAVELLS, ISMTLTD, JYOTHYLAB, KEC, KPRMILL, MOLDTKPAC, MRF, PETRONET, PNBGILTS, RPOWER, RSYSTEMINT, SIS, SOLARINDS, SONACOMS, SONATSOFTW, SULA, TATACHEM, TITAN, VISHNU

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)