ભારતપેએ ભારતપે વન લોન્ચ કર્યુ ઓલ-ઇન-વન પેમેન્ટ ડિવાઇસ

નવી દિલ્હી, 25 એપ્રિલ:ભારતપેએ ઓલ-ઇન-વન પેમેન્ટ પ્રોડક્ટ ભારતપે વન લોન્ચ કર્યાની જાહેરાત કરી છે જે પીઓએસ, ક્યુઆર અને સ્પીકરને એક જ ડિવાઇસમાં ઇન્ટિગ્રેટ કરે છે. […]