ઝાયડસ અને ટકેડા બંને ભાગીદારો મળીને વાશી ખાતે એક સંયુક્ત સાહસ કંપની ઝાયડસ ટકેડા હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ (ઝેડટીએચપીએલ)નો પ્લાન્ટ સ્થાપશે જે ટકેડાના નવા ઉત્પાદનો માટે એક વ્યૂહાત્મક સ્થળ છે. વાશી ખાતેનો પ્લાન્ટ યુરોપ અને બાકીના વિશ્વ (અમેરિકાને બાકાત રાખીને) માટે ટકેડાના લેગસી સમાન સ્મોલ મોલેક્યુલનું ઉત્પાદન કરશે. ભવિષ્યમાં ટકેડાના અન્યContinue Reading

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ UTI મ્યુચ્યુઅલ ફંડે (UTI MF) બે નવા ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરી છે: UTI નિફ્ટી મિડસ્મોલકેપ 400 મોમેન્ટમ ક્વોલિટી 100 ઇન્ડેક્સ ફંડ (નિફ્ટી મિડસ્મોલકેપ 400 મોમેન્ટમ ક્વોલિટી 100 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI)ને રેપ્લિકેટ/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) અને UTI નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ ફંડ (નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ટોટલContinue Reading

અમદાવાદ, 31 જાન્યુઆરી: એનિમલ હેલ્થ કંપની, હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે ડિસેમ્બર 2024માં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 11.41 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે, ગત વર્ષે સમાનગાળામાં ચોખ્ખો નફો રૂ. 4.02 કરોડ રહ્યો હતો. વાર્ષિક ધોરણે નેટ પ્રોફિટમાં 184% વૃદ્ધિ થઈ છે. ડિસેમ્બર 2024માં પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાનContinue Reading

અમદાવાદ, 31 જાન્યુઆરી: ઓપ્પોના નવા એક્સપિરિયન્સ અને સર્વિસ સેન્ટરનું પ્રહલાદનગરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ નવા એક્સપિરિયન્સ સેન્ટર પર ઓપ્પોના તમામ મોડલ્સ ઉપલબ્ધ છે સાથે સાથે સર્વિસ સેન્ટર પણ છે. સ્ટોરમાં ઓપ્પો સ્માર્ટફોનની તમામ રેંજ તથા ઓપ્પોની એક્સેસરીઝ સાથે એક્ટિવિટી ઝોન પણ છે. બાળકો માટેના ઝોનમાં રમકડાં ઉપલબ્ધ છે તોContinue Reading

ટેક્સટાઇલ ઉદ્યોગ: કેન્દ્રીય બજેટ 2025-2026 પહેલાં સરકારે કેટલાક એવા પગલાં લેવા જોઇએ, કે જેનાથી આ ક્ષેત્રનો પુનરુદ્ધાર થાય અને વૈશ્વિક ધોરણે તેની સ્પર્ધાત્મકતામાં વધારો થાય અમદાવાદ, 31 જાન્યુઆરીઃ ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ આર્થિક વિકાસ, રોજગારી અને નિકાસને આગળ વધારવા માટે નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. જોકે, આ ક્ષેત્ર છેલ્લાં કેટલાક વર્ષોથી નિરંતરContinue Reading

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ ડ્રાય બલ્ક કાર્ગો માટે શિપિંગ અને લોજિસ્ટિક સોલ્યુશન પૂરાં પાડતા શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ ઊભું કરવા મંજૂરી પ્રાપ્ત કરવા માટે બજાર નિયામક સેબી સાથે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યાં છે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) મૂજબ આ આઇપીઓ સંપૂર્ણપણે 2 કરોડ ઇક્વિટીContinue Reading

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ ઓઇલ અને ગેસ, રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો તથા ઔદ્યોગિક સેગમેન્ટ્સમાં વિવિધ ઉપયોગો સાથેના ગ્રાહકો સહિત હાઇડ્રોકાર્બન્સ અને ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય ચેઇન્સમાં સ્પેશિયલ્ટી કેમિકલ્સની આરએન્ડડી તથા ઇનોવેશન કેન્દ્રિત વૈશ્વિક ઉત્પાદક તથા સપ્લાયર ડોર્ફ-કેટલ કેમિકલ્સ ઈન્ડિયા લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનુ ડ્રાફ્ટ રેડ હેરિંગContinue Reading

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ પાવર ટ્રાન્સમીશન કંપની કરમતારા એન્જિનિયરીંગે આઇપીઓ દ્વારા રૂ. 1,750 કરોડ એકત્રિત કરવા માટે બજાર નિયામક સેબી પાસે પેપર્સ ફાઇલ કર્યાં છે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) મૂજબ આ પ્રસ્તાવિત આઇપીઓ રૂ. 1,350 કરોડના મૂલ્યના શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર્સ દ્વારા રૂ. 400 કરોડના મૂલ્યના શેર્સનો ઓફર ફોરContinue Reading