US ફેડ બાદ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે પણ વ્યાજદર વધારી 1.25 ટકા કર્યો

6 સેન્ટ્રલ બેન્કોએ ફુગાવાને ડામવા જૂનમાં કર્યો વ્યાજ વધારો સૌથી ઊંચો 80 ટકા વ્યાજદર ઝીમ્બાવ્વેમાં, ફુગાવો નિરંકૂશ જાપાન અને સ્વીટ્ઝર લેન્ડમાં વ્યાજ- ફુગાવાના નેગેટિવ રેટ […]