માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24643- 24535, રેઝિસ્ટન્સ 24943- 25137

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ નિફ્ટીએ 24900 પોઇન્ટની ક્રિટિકલ એવરેજ સપોર્ટ લાઇનને તોડી છે. અને બે માસની નીચી સપાટીએ તમામ સેક્ટર્સમાં ઘટાડાની ચાલ સાથે નરમાઇનો ટોન નોંધાવ્યો […]