માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 23000 રોક બોટમ, તૂટશે તો ખાનાખરાબી જોવા મળી શકે
જો મંદીવાળા નિફ્ટીને ગુરુવારના 23,380ના નીચલા સ્તરથી નીચે લઈ જવામાં સફળ થાય, તો મંદીની ચાલને કારણે 23,300ના સપોર્ટ લેવલ તરફ ઘટાડો થવાની શક્યતા નકારી શકાય નહીં. 23,300ની નીચે જવાથી નિફ્ટી 23,000 તરફ સરકી શકે છે, જે આગામી મહત્વનું લેવલ હશે STOCKS TO WATCH: Nazara Technologies, Heritage Foods, Jamna Auto, Zydus Wellness, Eris Life, Shankesh Jewellers,…
