દિવાળીના મુહુર્તમાં 524 પ્લસ રહેલા સેન્સેક્સમાં ખાડાના દિવસે 288નો ખાડો
અમદાવાદઃ સોમવારે વિક્રમ સંવત 2079ના પ્રથમ દિવસના મુહુર્તના સોદા દરમિયાન સેન્સેક્સ 524 પોઇન્ટના આકર્ષક ઉછાળો નોંધાવવામાં સફળ રહ્યો હતો. પરંતુ મંગળવારે ખાડો (પડતર દિવસ) હોવાથી […]