IREDA,Cello,Mamaearthને MSCI ઇન્ડેક્સમાં સ્થાન મળી શકે: Nykaa, મેનકાઇન્ડની શક્યતા
મુંબઇ, 6 જાન્યુઆરીઃ તાજેતરમાં લિસ્ટેડ IREDA, Cello World, Honasa કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને સિગ્નેચર ગ્લોબલ એમએસસીઆઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં સ્થાન મેળવવાની સંભાવના ધરાવતા ટોચના દાવેદારો છે. MSCI […]