માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22441, 22530 અને 22674 પોઇન્ટ

અમદાવાદ, 17 મેઃ ગુરુવારે ટ્રેડના છેલ્લા કલાકમાં દિવસના નીચા સ્તરેથી સુધારો તેમજ નિર્ણાયક રીતે 22,300ના સ્તરને વટાવીને ધ્યાનમાં લેતા, એક દિવસના કોન્સોલિડેશન પછી બજાર મજબૂત […]