SME IPO Return FY24:  લિસ્ટેડ 198 આઈપીઓમાંથી 55માં ટ્રિપલ ડિજિટ રિટર્ન, બોન્ડાડા એન્જિનિયરિંગના રોકાણકારો માલામાલ બન્યા

અમદાવાદ, 30 માર્ચઃ પ્રાઈમરી માર્કેટમાં પૂર્ણ થવા જઈ રહેલુ નાણાકીય વર્ષ આઈપીઓ માટે આકર્ષક રહ્યું છે. તેમાંય ભારે જોખમ અને વોલેટાઈલ ગણાતા એસએમઈ આઈપીઓએ સ્ટેબલ […]