IKIO લાઇટિંગનો રૂ. 607 કરોડનો IPO 6 જૂનેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 270- 285

ફ્લોર પ્રાઇસ ફેસવેલ્યુ કરતાં 27 ગણી, કેપ પ્રાઇસ ફેસવેલ્યુ કરતાં 28.5 ગણી અમદાવાદ, 5 જૂનઃ ભારતમાં લાઇટ એમિટિંગ ડાયોડ (LED) લાઇટિંગના નિર્માતા IKIO લાઇટિંગ લિમિટેડ […]