HDFC બેંક સ્પેશિયલ નૉલેજ સેશનની મદદથી MSMEનું સશક્તિકરણ કરશે

અમદાવાદ, 27 જૂન: વર્લ્ડ એમએસએમઈ ડે પૂર્વે ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસી બેંકે અંતરિયાળ વિસ્તારોમાં આવેલા વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ […]