માર્કેટ લેન્સઃ ઇન્ટ્રા-ડે ટોન ફ્લેટ ટૂ નેગેટિવઃ નિફ્ટી સપોર્ટ 21682-21633, રેઝિસ્ટન્સ 21776- 21820, ઇન્ટ્રા-ડે વોચઃ બજાજ ફીનસર્વ, ITC
અમદાવાદ, 1 જાન્યુઆરીઃ નિફ્ટીએ શુક્રવારે ઓલટાઇમ હાઇ નજીક દોજી કેન્ડલ સાથે ડેઇલી ચાર્ટ ઉપર બંધ દર્શાવ્યું છે. તે જોતાં નવા વર્ષની શરૂઆત માઇનોર કરેક્શન સાથે […]