માર્કેટ લેન્સઃ NIFTY સપોર્ટ 20141- 20089, રેઝિસ્ટન્સ 20233- 20274, ઇન્ટ્રા-ડે વોચ કોનકોર, ક્રોમ્પટન
અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ સળંગ 11 દિવસની સુધારાની ચાલ બાદ સેન્સેક્સ 68000 નજીક પહોંચ્યો છે. નિફ્ટીએ ઓલટાઇમ હાઇ સપાટી ઉપર બંધ આપ્યું છે. પોઝિટિવ મોમેન્ટમ તેમજ […]