નિવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સનો IPO 7 નવેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.70/74

આઇપીઓ ખૂલશે 7 નવેમ્બર આઇપીઓ બંધ થશે 11 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.70/74 લોટ સાઇઝ 200 શેર્સ ઇશ્યૂ સાઇઝ 297297297 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.2200 […]