IPO Listing: Nova Agritechના આઈપીઓનું 37 ટકા પ્રીમિયમે લિસ્ટેડ, રોકાણકારોને 43.39 ટકા રિટર્ન
અમદાવાદ, 31 જાન્યુઆરીઃ નોવા એગ્રીટેક્ લિ.ના આઈપીઓએ આજે 36.59 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. જે બાદમાં 5 ટકા અપર સર્કિટ સાથે 58.79ના સર્વોચ્ચ સ્તરે પહોંચી […]