ગુજરાત ચેમ્બર અને રામા પોલિકોનની ફરિયાદના આધારે રૂ. 1.04 કરોડની છેતરપિંડી કરનારની ધરપકડ
અમદાવાદ, 13 એપ્રિલઃ GCCI ના સભ્યોમાંથી એક મેસર્સ. રામા પોલીકોનને દુબઈ સ્થિત ડુબેલ લિંક ઈન્ટરનેશનલ જનરલ ટ્રેડિંગ એલએલસીના એક્ઝિક્યુટિવ્સ અને ડિરેક્ટર્સ દ્વારા છેતરવામાં આવી હતી, […]