માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19013- 18946, રેઝિસ્ટન્સ 19190- 19301, ઇન્ટ્રા-ડે વોચઃ કોટક બેન્ક, મેટ્રોપોલીસ
અમદાવાદ, 1 નવેમ્બરઃ નિફ્ટી-50એ 19250 પોઇન્ટનું રેઝિસ્ટન્સ લેવલ ફરી એકવાર ક્રોસ કરવામાં નિષ્ફતા મેળવી છે. એટલું જ નહિં ઇન્ટ્રા-ડે હાઇ સામે 200 પોઇન્ટનું ગાબડું નોંધાવ્યું […]