નવી ટેકનોલોજીસ રૂ. 3350 કરોડનો આઇપીઓ યોજશે
સચિન બંસલ-પ્રમોટેડ સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ નોન-ડિપોઝિટ ટેકિંગ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (‘NBFC-ND-SI’) અને NBFC-MFI તરીકે ‘માઇક્રો ફાઇનાન્સ’માં સંકળાયેલી નવી ટેકનોલોજીસ લિમિટેડ (NAVI)એ સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સીક્યોરિટીઝ એન્ડ […]