અમદાવાદના ફિનટેક્ સ્ટાર્ટઅપ OPL(Online PSB Loans)એ MSMEને રૂ. 74 હજાર કરોડની લોન્સ ફાળવી
ગણતરીની મિનિટોમાં જ ડિજિટલ ઓટો ક્રેડિટ થતી લોન્સ માટે Online PSB Loans 22થી વધુ બેન્કો સાથે સહયોગ ધરાવે છે અમદાવાદ, 5 મેઃ અમદાવાદના ફિનટેક્ સ્ટાર્ટઅપ OPL(Online […]