Sensexમાં 796 પોઈન્ટનું ગાબડું, નિફ્ટીએ 20000ની સપાટી તોડી, જાણો આગામી ટ્રેન્ડ અને ઘટાડાના કારણો

અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ સ્થાનિક શેરબજારોમાં વેચવાલીનું પ્રેશર અને ફેડની બેઠકો પૂર્વેના અહેવાલોના પગલે સેન્સેક્સ 796 પોઈન્ટ તૂટ્યો હતો. જે 67 હજારની સપાટી તોડી 66800 પર […]