માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21984-21926, રેઝિસ્ટન્સ 22083-22126, ઇન્ટ્રા-ડે વોચઃ દિપક નાઇટ્રેટ, PEL

અમદાવાદ, 19 ફેબ્રુઆરીઃ શુક્રવારે નિફ્ટી-50એ 22000ની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ આપવા સાથે સંખ્યાબંધ રેઝિસ્ટન્સ કૂદાવ્યા છે. જે દર્શાવે છે કે, ઓલટાઇમ હાઇ નજીક હવે એકાદ […]