F&O ટ્રેડિંગ પર ગાજ વરસાવી, STT વધાર્યો; કેપિટલ ગેઈન ટેક્સ સિસ્ટમ કડક બનાવી

નવી દિલ્હી, 23 જુલાઇઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ પ્રેઝન્ટેશનમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ પરના સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં અનુક્રમે 0.02 ટકા અને 0.1 ટકાનો […]