ટોર્ક વાલ્વ અમદાવાદમાં નવું સેન્ટ્રલાઇઝ્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ શરૂ કરશે

અમદાવાદ, 21 એપ્રિલ: પ્રીમિયમ આંતરરાષ્ટ્રીય ગુણવત્તા વાલ્વ ઉત્પાદક અમદાવાદ સ્થિત ટોર્ક વાલ્વ કંપની હવે સેક્ટરમાં વૃદ્ધિની તકોને વેગ આપવા માટે તેની ક્ષમતાઓ વિસ્તારવાનું વિચારી રહી […]