તામિલનાડ મર્કન્ટાઇલ બેન્કનો IPO RETAIL પોર્શન 3.61 ગણો અને TOTAL 1.53 ગણો ભરાયો
અમદાવાદઃ તામિલનાડ મર્કન્ટાઇલ બેન્કનો IPO બીજા દિવસે સાંજે પાંચ વાગ્યાની સ્થિતિ અનુસાર TOTAL 1.53 ગણો ભરાયો હતો. ખાસ કરીને RETAIL પોર્શન 3.61 ગણો ભરાયો હતો. જ્યારે QIB 0.98 ટકા, NII 1.27 ગણો ભરાયો હતો. ઉલ્લેખનીય છે કે, બુધવારે તામિલનાડ મર્કન્ટાઇલ બેન્કના IPOની છેલ્લી તારીખ છે.
IPO સબસ્ક્રીપ્શન એક નજરે
કેટેગરી | ગણો ભરાયો |
QIB | 0.98 |
NII | 1.27 |
RETAIL | 3.61 |
TOTAL | 1.53 |